આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
અધ્યાય ૬ ઠ્ઠો

પ્રયત્નના મૂળ પ્રમાણે, સમત્વને પામે છે. તપ, - જ્ઞાન, ક્રમ કાંડનાં કર્મો — આ બધાં કરતાં સમત્વ વિશેષ છે, કેમ કે તપાદિમાંથી પણ છેવટે તે સમતા જ નીકળવી જોઈ એ. તેથી તું સમત્વ પામ તે ચેગી થા, તેમાં પણ જે પેાતાનું સર્વસ્વ મને આપે છે ને શ્રદ્ધાપૂર્વક મારી જ આસધના કરે છે તેને શ્રેષ્ઠ સમજ, આ અધ્યાયમાં પ્રાણાયામ આસનાદિની સ્તુતિ છે. પણ યાદ રાખવાનું છે કે તેની સાથે અાચની એટલે બ્રહ્મને પામવાના યમનિયમાદિના પાલનની આવશ્યકતા ભગવાને કહી છે. આસનાદિ એકલી ક્રિયાથી કુદી સમત્વને ન પમાય એ સમજી લેવાની જરૂર છે. આસન પ્રાણાયામાદિ મનને સ્થિર કરવામાં, એકાગ્ર કરવામાં થાડીક મદદ કરે, જો તે હેતુથી તે ક્રિયાઓ થતી હોય તા. નહિ તે તેને બીજા શારીરિક વ્યાયામની જેમ સમજી