આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
અધ્યાય ૮ મો

અધ્યાય મ પેાતાના સા વર્ષના જીવનકાળથી માસ્ ઢાળનું માપ કરે છે ને તેટલા સમયમાં હારી જાળ પાથરે છે. પણ કાળ તે અનંત છે. હજારો યુગ એટલે બ્રહ્માના એક દિવસ જાણુ, આમાં મનુષ્યના એક દિવસની કૅ સે વર્ષની શી કિંમત ? એટલા અપ કાળની ગણતરીએ કરીને ફેટ ફ્રાંકાં શાં મારવાં? આ અનંત કાળચક્રમાં માસનું જીવન ક્ષણમાત્ર જેવું છે તેમાં તે તેને ઈશ્વરબ્યાન જ શાભે. તે ક્ષણિક ભાગેાની પાછળ કેમ દોડે? બ્રહ્માનાં રાતદિવસમાં ઉત્પત્તિ ને નાશ ચાલ્યાં જ કરે છે અને ચાલ્યાં કરશે. ઉત્પત્તિલય કરનાર બ્રહ્મા તે પણ મારા જ ભાવ છે. અને તે અવ્યક્ત છે, ઇંદ્રિયથી ૪ળી નથી શકાતા. આથી પશુ પર એવું મારું ખીજું અવ્યક્ત સ્વરૂપ છે. તેનું કંઈક વર્ગુન મે' તારી આગળ કર્યું. તેને જે પામે તેનાં જન્મ ભરણુટળે, કેમ કે એ સ્વરૂપને રાત્રિ-દિવસ જેવું નથી, એ કેવળ શાંત