આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
ગીતાબોધ.

તાપ અચળ સ્વરૂપ છે. એનાં દર્શીન અનન્ય ભક્તિથી જ થાય. એને જ અધારે આખુ જગત છે તે બધે વ્યાપીને તે સ્વરૂપ રહેલું છે. એમ કહેવાય ઉત્તરાયણુના અજવાળિયાના દહાડામાં જે મરણ પામે છે તે ઉપર પ્રમાણે સ્મરણ કરતાં મને પામે છે, અને દક્ષિણાયનમાં, અંધારિયામાં, રાત્રિના મરણ પામે છે તેને પુનર્જન્મના ફેરા બાકી રહે છે. આને અથ એમ કરાય કે ઉત્તરાયણ ને શુક્લપક્ષ એ નિષ્કામ સેવામાર્ગ અને દક્ષિણાયન તે કૃષ્ણપક્ષ તેસ્વા મા સેવાભાગે મુક્તિ અને સ્વા માગે બંધન. સેવામા તે જ્ઞાનમાર્ગ, સ્વામા તે અજ્ઞાનમાં, જ્ઞાનમાર્ગે ચાલનારને મેક્ષ, અજ્ઞાન માર્ગે ચાલનારને અધન. આ એ માને જાણ્યા પછી મેહમાં રહી અજ્ઞાન માગને કાણુ પસંદ કરશે? આટલું જાણ્યા પછી મનુષ્યમાત્રે બધાં પુણ્યફળ છેાડી, અનાસક્ત રહી, ક બ્યમાં જ પરાયણ રહી, મેં કહ્યું તે ઉત્તમ સ્થાન મેળવવાને જ પ્રયત્ન કરવે! ઘટે છે.