આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
ગીતાબોધ.

લાભાર આશ્રય હું, કાણુ ઈચ્છનાર પશુ હું, ઉત્પત્તિ અને નાશ હું, ટાઢતા હું, સત્ અને અસત્ પણ છે. જેએ વેદમાં વર્ણવેલી ક્રિયાઓ કરે છે તે કૂળપ્રાપ્તિને સારુ. એટલે તેઓ ભલે સ્વમ પામે, પણ તેઓને જન્મમરણના ફેરાતે રહે જ છે. પણ જે આ એક જ ભાવે મારું ચિંતવન કર્યાં કરે છે અને મને જ ભજે છે તેઓને અંધા ભાર હું ઉઠાવું છું. તેએાની હાજતેા હું પૂરી પાડું છું ને તેમને હું જ સાચવી રાખું છું. ખીજા કેટલાક ખીજા દેવતાઓને વિષે શ્રદ્વા રાખી તેમને ઋજે છે તેમાં અજ્ઞાન છે. છતાં છેવટે તે તે પશુ મતે જ ભજનારા ગણાય. કેમ કે યજ્ઞમાત્રને હું જ સ્વામી છું. પણ મારી આ વ્યાપકતાને ન જાણી તે છેવટની સ્થિતિને પહેાંચી શકતા નથી. દેવતાને પૂજનારા દેવલોક પામે, પિતાને પૂજનારા પિતૃલેાકને પામે, ભૂતપ્રેતાદિને પૂજનારા તે લેાકને પામે જ્ઞાનપૂર્વક મને ભજનારા મને પામે. એક