આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨ : ગ્રા મો ન્ન તિ
સ્વચ્છતાને આપણે નીચેની વિગતોમાં જોઈ શકીએ :
સ્વચ્છતા | |||||||||||||||||||||||||||||||||||||||||
વ્યક્તિગત | સામાજિક | ||||||||||||||||||||||||||||||||||||||||
આંગિક– દેહની સ્વચ્છતા | વસ્ત્ર સ્વચ્છતા | ગૃહ સ્વચ્છતા | આંગણું | શેરી | ગામ | ભાગોળ | |||||||||||||||||||||||||||||||||||
સ્નાન | ગંદી અનારોગ્ય ટેવો ઉપર અંકુશ | અસ્વચ્છ દ્રવ્યોના ઉત્સર્ગ માટેની સગવડ | |||||||||||||||||||||||||||||||||||||||
વસ્ત્રોની અતિશયતા ઉપર અંકુશ | હાથની ધોણી | ||||||||||||||||||||||||||||||||||||||||
વસ્તુઓની વ્યવસ્થિત ગોઠવણી | કચરાં–જાળાંનો અભાવ | બારી–જાળી– ધુમાડિયાં જેવાં હવા અજવાળાનાં સાધનો | જાનવર–ઉકરડા ખાતર–ઘાસ– લાકડાં વગેરેથી માનવ રહેઠણની અલગ ગોઠવણ | ||||||||||||||||||||||||||||||||||||||