આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાઠ ૩જો પતંગ

અગાશી ચગાવીશું સરત

પાટલી ફીરકી

ત્+ર=ત્ર ત્રણ સ્+ત=સ્ત દોસ્ત

મનુ——કનુભાઈ, તમે મારે ઘેર આવશેા ?

કનુ—હા, મનુભાઈ.

મનુ—કનુભાઈ, તમે આવશેા એટલે આપણે પતંગ ચગાવીશું.

કનુ—કચાં ચગાવીશું?