આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૦)

૧૦ પૂજારી દલસુખરામને પૂછી મગને જાઈ, જાઈ, ચ’પા અને કરેણનાં ફૂલ ચૂંટચાં, અને મણિએ તેની માળા બનાવી. નાની કીકી હસતી હતી. પછી થાડી વાર રમી તે ઘેર ગયાં. પાઠ ઠ્ઠો સરઘસ પડઘમ વાંસની હારદેાર સૂર અચુભાઈ—મા, મા ! જો વાજા વાગે છે ! ચાલ, ચાલ, મા ! જોવા જઈએ. વહેલી થા મા, વાજા જતાં રહેશે. મા—ચાલ બચુભાઈ, આ ટાપી પહેરી લે. બચુભા, આ શું છે મા—એ સરઘસ છે.