આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૨)

પાઠ ૭મો ઈશ્વરસ્તુતિ વીસરું નહિ પ્રભુનામ, કદી હું વીસરું નહિ પ્રભુનામ. ચંદ્ર સૂરજ ને અર્પણત તારા, કર્યાં ઉજાસને કામ—કદી બહુ ઉપયાગી આપી હવા તે, એસે નહિ કઈ દામ—કદી અન્ન દીએ છે વરસાદેથી, પાળે જીવ તમામ—દી ગાય ભેંસને દૂધ દહી દેવા, સરાવી સહુ ડામ—કદી ઝાડ પાન ફળ ફૂલ અનાવ્યાં, આંબે ગુલામ બદામ—કદી દયા કરી સેવકને આપે, અહુ વિદ્યાસુખ હામ કદી