આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૩)

૧૩ મેથી કડવી છે. લીમડાનાં પાંદડાં પણ કડવાં છે. કડુને સ્વાદ પણ કડવા છે. કડવી ચીજ કાઈને ન ભાવે. ખીજી ફંડવી ચીને ગણાવા. આંબલીના સ્વાદ ખાટા કહેવાય. લીંબુ પણ ખાટું છે. કાચી કેરી પણુ ખાટી હાય છે. મીઠાના સ્વાદ કેવા કહેવાય? તે ખારા કહેવાય. મરચાંના સ્વાદ તીખા કહેવાય. મરી પણ તીખાં હાય છે. ખીજી તીખી ચીજો ગણાવા જોઉં. કાથાના સ્વાદ તૂરા કહેવાય. આ હરડે ચાખી જી. એ કેવી લાગે છે?