આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૧૯મો બપોર પડછાયા ચ્ન્ય આવ્યે સૂરજ બરાબર માથા પર આવ્યેા છે. આપણા પડછાયા કેટલા નાના થઈ ગયા છે! તાપ બહુ પડે છે, રસ્તામાં લોકો બહુ દેખાતા નથી. આકાશમાં ૫ ખી પણ બહુ ઊડતાં જણાતાં નથી. કાઈ કાઈ ઠેકાણે સમડી ઊડતી જણાય છે. ઉનાળામાં તાપ બહુ પડે છે. ઉનાળા- માં બપારે જમીન ખૂબ તપે છે. જોડા વગર ચાલતાં ક્રૂઝાય છે. ઉનાળામાં બપારે ઝાડના છાંચા બહુ સારા લાગે છે. ઘણા લાકા બારે ઊંધે છે, તે સારું નથી. દિવસે ઊંઘવાથી શરીરમાં આળસ આવે. દિવસે કદી ઊંઘવું નહિ.