આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૫)

રૂપ કુઉઉ કુઉઉ ભાઈ, એ શું બાલતું હશે? મહુએ તા કાયલ ટહુકે છે. ચંપક—ભાઈ, એના અવાજ બહુ મીઠા લાગે છે. એ કાં છે? મને તે દેખાતી નથી. ચાલ આપણે એને શેાધી કાઢીએ. મહુ—એ તેા નહિ દેખાય, એને તા ઝાડમાં છુપાઈ રહી ટહુકા કરવાની વ છે. ચંપક—ભાઈ, આંબે પેલી કેરીઓ કેવી લટકી રહી છે. હું એકએ કેરી તાડી લઉં? મહુ—ભાઈ, એ કેરી આપણી નથી. ધના પટેલને પૂછચા વગર ન લેવાય. પેલા