આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૬)

૩૬ ધના મામા ઊભા. ચાલ આપણે એમને પૂછી જોઈએ. ધના મામા, અમે પેલી કેરી લઈએ? ધના પટેલ—હા ભાઈ, લા. તમે પૂછચા વગર કેરી ન લીધી એ બહુ સારું કર્યું. લા, હું તમને આ બીજી રી પણ આપું છું. ચંપકભાઈ, આ કેરી લીલી છે અને આ તા પીળી છે. મહુ——એ પીઠી નથી. એ તા કેસરી છે. લીલી કેરી કાચી છે, અને કેસરી પાકી છે. તારે આ કેરી ખાવી છે? ચંપકહા, ભાઈ. મહુ—ત્યારે પહેલાં અને રાઈ