આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૨૨મો સાંજ ભાંભરે છે. આરહે છે મજાના જીએ તેા ખરા, પેલા સૂરજ કેટલા બધા નીચા ઊતરી પડચા છે! બપારે તા તે માથા ઉપર હતા. હવે તાપ લાગતા નથી. હવે તા ઠંડક થઈ છે. મારા પડછાચા વેા લાંબા પડે છે! ઝાડ અને ઘરની ટચ સૂરજના તેજમાં કેવાં ચળકે છે! સૂરજ આથમે છે ત્યાં આકાશમાં કેવા મજાના રંગ દેખાય છે? ત્યાં જાણે સાનાનું તળાવ હાય એવું જણાય છે. કેાઈ વાદળાં તા મેટા પહાડ જેવાં દેખાય છે. ઢાર ચરીને પાછાં આવે છે. ગાયે ‘હુ'ભા’ ‘હુંભા’ કરી ભાંભરે છે. ભેંશા