આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૯)

3/2 મેટેથી આડે છે. ઢારના ધણુથી ધૂળ ખૂબ ઊડે છે. જીએ, પેલા ખેડૂતા હળલઈ પાછા આવે છે. કેટલાક તા માથે ઘાસના ભારા લઈને આવે છે. ૫ખી તેમના માળામાં જાય છે. સાંજના હું રમવા જાઉં છું. ઘણી વાર હું મારા બાપા જોડે ફરવા જાઉં છું. મને સાંજના ફરવા જવુ ગમે છે. પાઠ ૨૩મો સૂર્ય શરૂઆત આથમે છે મ્ય= સૂ ગુરુજી—છે.કરાએ, આ ઓરડાનાં ખારીબારણાં બંધ કરા. કહેા હવે શું થયું?