આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પાઠ ૨૪મો ચંદ્ર અને તારા

તેજસ્વી ટપકી &+R=& ચંદ્ર દહાડે સૂર્ય તેજ આપે છે અને રાતે ચંદ્ર તેજ આપે છે. સૂર્યરાજ દહાડે દેખાય છે, પણ ચંદ્ર રાજ રાતે દેખાતા નથી. સૂર્ય રાજ સવારે ઊગે છે, પણ ચંદ્ર રાજ સાંજના ઊગતા નથી. ઘણી વાર ચંદ્ર રાતે મેાડા ઊગે છે. ચાંદની ચંદ્ર કરતાં સૂર્યનું તેજ વધારે હાય છે. ચંદ્ર સૂર્ય જેટલેા ગરમ અને