આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ર૬મો સંતાકૂકડી દાવ શેરીનાં છેકરાં એક દિવસ વાડીમાં ગયાં. હૂઁ+ન્ચ=હ્યુ કનુ—ચાલા આપણે સંતાકૂકડી સવિતા—પણ ભાઈ, મને સંતાકૂકડી રમીએ. રમતાં આવતી નથી તે? કનુએમાં શું થયું. એ તેા હું રમીશ એટલે તને આવડી જશે. બચુ—કનુભાઈ, પહેલા દાવ કાણુ આપશે ? કનુ ચાલા, પહેલા દાવ હું આપું છું. સવિતાબહેન, તું અહીં ગેસ અને