આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૪૭)

૭ ચરતા ફરતા, છૂટ મૂટ', કહી કનુની આંખા પરથી હાથ લઈ લીધા. હવે કનુએ પેલાં સતાધેલાં કરાં શેાધવા માંડચાં. તે ઝાડી પાછળ, ઝાડ પાછળ, માંડવામાં એમ બધે જોતા. શાધતાં શાધતાં તેણે રમણુને પકડચો. હવે રમણુને માથે દાવ આવ્યેા. હવે તે સવિતાને રમતાં આવડયુ હતું, એટલે તેણે પણ રમવા માંડયુ.