આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૪૯)

૪૯ મગને ફૂમતાને દોરી બાંધી બિલાડી પાસે મૂકયુ. ઘેાડી વારમાં બિલાડીએ આંખ ઉઘાડી, એટલે મગને ધીરેથી ફુમતું ખેંચ્યું. બિલાડી ઊંચી થઈ તે ફૂમતા પર તાકીને જોવા લાગી. થાડી વાર પછી તેણે ફૂમતા પર તરાપ મારી. બિલાડીએ તરાપ મારી એટલે મગને ફૂમતું ખેંચી લીધું. આ પ્રમાણે આગળ છે।કરાં અને પાછળ ખિલાડી એમ તે આખા રડામાં ફર્યા.આખરેબિલાડીએતરાપ મારી ફૂમતુ પકડી લીધું, અનેતેને માંમાં લઈ તે નાસી ગઈ.