આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૫૧)

છગન—એ વચ્ચે પીતળની ઝીલે છે. પ ગાયને દુહે છે. ઘૂંટણ ઢાણી લઈ તેમાં દૂધ કેશવભાઈ, ગાય કેવી શાંત ઊભી છે! હે ભાઈ! પેલું વાછરડું શું કરે છે? છગન—એ ગાય એની મા છે. એને ધાવવું છે, તેથી તેની મા પાસે જવાનું કરે છે. જો, એ પાતાનું પૂછડુ' કેવું હલાવે છે! કેશવવાછરડાના રંગ કેવા છે! છગન—એના રંગ રાતા છે. કેશવ—ભાઈ, પેલા માણસ એને ધાવવા દેશે? છગન—હા, ભાઈ, દૂધ દોહી રહ્યા પછી એને ધાવવા દેશે. કેશવ—મોટાભાઈ, જીએ ! ગાયને