આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૫૩)

૧૩ છગન—તેથી જ લા કહે છે કે ‘ગાય માતા પારવતી; ભેંશ તા ડાયું.’ આંચળ વાંટી પાઠ ૨૯મો ગાય ખરી ફાટ કાળી ધાળી રાતી ગાય, ચાર પગે ને આંચળ ચાર, પગમાં ખરી ને તેમાં ફાઢ, પાછળ પૂછડા પર છે વાળ, કાન શીંગ બે મેાટી આંખ, નરમ રુવાંટી લીસું અંગ, દૂધ તેનુ ધેાળુ દેખાય, દહીં માખણ ધી તેનાં થાય, થાય સગ લીલુ ઉપયાગી પીએ પાણી ચરવા જાય, વાછરડા પર હેત અપાર. સુંદર શેભે એના ઘાટ. તેથી કરે શરીર સભાળ. પૂછડાથી ઉડાડે માખ. ગેલકરે વાછરડા સંગ. સાકર નાંખી હાંરો ખાય. તેથી બહુ ઉપયોગી ગાય. વિ ધીરજકાકા