આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૬૨)

સાફ કરાય. દાંત ઘસ્યા પછી ઢાતણુની ચીરી કરવી અને તેનાથી ઊલ ઉતારવી, એટલે કે જીભ સાફ કરવી. પછી નાહી લેવું. નહાતી વખતે જા ઘ, બગલ, ગરદન, ફાનની પાછળ વગેરે બધાં અંગ ઘસીને નાહવું. નાહ્યા પછી શરીર અચૂંછાથી લૂછી નાખવું. નાહી રહ્યા પછી માતા- પિતાને પગે લાગવું, અને પછી વાંચવા એસવુ. વાંચતી વખતે વાંચવામાંજચિત્ત રાખવુ. ચાપડી તથા લૂગડાંને ભેાંય પર આડાંઅવળાં નાંખવાં નહિ. બધી વસ્તુઓને ઠેકાણાસર ગાઠવીને મૂકવી. ઘરનું કામ ઉમંગથીકરવુ. સાચુંમાલનાર છેકરાં હમેશાં સુખી થાય છે, અને માબાપને વહાલાં લાગે છે.