આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૩૪મો સાતતાળી મનુ—મણ, અમે રમવા જઈએ છીએ. તારે આવવુ છે? રમણ—હા આપણે આજે શું રમીશું? મનુભાઈ, ચાલા; મનુસાતતાળી. રમણ—મને સાતતાળી નથી રમતાં આવડતી. મનુ—ચાલ તા ખરા દાસ્ત એ તને ઝટ રમતાં આવડી જશે. સાત ખીજા પણ એમની સાથે તૈયાર થયા. કરા બાગમાં