આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૬૫)

૫ મનુએ ઊંચે જોયું, એટલે તે તેને સાતમી તાળી આપી નાઠા. મનુ હવે બધા કરાની પાછળ દાડા. તે જેને પકડે તેની ઉપર દાવ આવે. જે છેકરાને પકડાઈ જવાની બીક લાગે તે બેસી. જાય. મનુ તેને માથે હાથ મૂકીને થાપી; બીજાને પકડવા જાય. એટલામાં બીજો કૈાઈ છે.કરા આવી તેને ઉઠાડી જાય. આમ રમતાં રમતાં ઝડપથી દોડી મનુએ અચુને પકડી પાડચા, હવે અને માથે દાવ આવ્યેા. ઘણી વાર રમીને થાકવા એટલે ચમને કહ્યું, ‘સા સૈાને ઘેર જાએ, ધાણીચણા વહેંચી ખાઓ.’ પછી બધા પાતપેાતાને ઘેર ગયા.