આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૩૬મો મદારી ડુગડુગી નહાર KE ડુગડુગ, ડુગડુગ, ડુગડુગ. શાંતિલાલ—કાંતિભાઈ, આ શું વાગે છે? કાંતિલાલ શાંતિભાઈ, એ તા પેલા મદારી ડુગડુગી વગાડે છે. ચાલ, આપણે મદારીના ખેલ જોવા જઈએ.