આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૭૨)

૭૧ મેાતી—ચાલ, મગન, પેલા કૂવા પર કૈાસ ચાલે છે ત્યાં જઈએ. મગન અને મેાતી કૂવા પાસે ગયા. ત્યાં કાસ ચાલતા હતા. એ કાસની ગરગડીમાંથી મધુર અવાજ નીકળતા હતા. વળી કેાસ ચલાવનારા પણ માટે અવાજે ગીતા લલકારતા હતા. કાસ ઉપર આવી લવાત્તા, ત્યારે પાણી ખળખળ કરી પડતું અને પછી ખળખળ કરતું વહી જતું. મગન—માતીભાઈ, આ બધું પાણી કાં જતુ હશે? મેાતી—મગનભાઈ, એ પાણી પેલી નીકામાં થઈ પેલા ફૂલના કચારામાં