આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૭૩)

s3 જાય છે. પાણી ન પાય તેા ફૂલના રોપા મરી જાય. મગનમાતીભાઈ, પેલું શું ઊડે છે? માતીએ તેા પતંગિયું છે. એની પાંખાના રંગ કેવા સુંદર છે! મગન, પેલા ઝાડ ઉપર શું છે તે તું જાણે છે? મગનના ભાઈ, એ શું છે? માતીએ મધપૂડા છે. એમાં મધ- માખીઓ રહે છે. એ મધમાખીઓનું ઘર છે. તે મધમાખ જોઈ છે? મગન—ના ભાઈ, મેં મધમાખ જોઈ નથી. માતી—જો, મગન! પેલા ફૂલ પર બેઠી છે ને, તે મધમાખ કહેવાય. ૫.