આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૭૫)

૭૫ આ વાડીમાં તે તેણે જુદી જાતના છેાડ જોયા. એ છેાડનાં થડ જમીનથી ઊંચાં જતાં જ નહિ, પણ ભેાંય પર રહી બધી બાજુ ખૂબ ફેલાતાં. કેટલાક છેડ, પાસે મૂકેલી લાકડીની આસપાસ ગાળ વીંટાઈ ઊંચે ચડચા હતા. કેટલાક માંડવા પર ચડી ગયા હતા. કેટલાક નાગજીનો ઘરની આશરીના છાપરા પર ચડી ગયા હતા. સુંદરલાલ—બાપાજી, આ તા ખા, આ છેડ કેટલી બધી જગા ઉપર પથરાઈ ગા છે! અને પેલા વળી પેલા માંડવા પર પથરાઈ ગચા છે ! બાપાજી, એ શું કહેવાય?