આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૭૬)

ge કાંતિલાલસુંદરભાઈ, એ વેલા કહેવાય. તેનાં થડ ઝાડ જેવાં જાડાં અને મજબૂત હેાતાં નથી, પણ દારડી જેવાં પાતળાં અને નબળાં હાય છે. તેથી તે ઝાડ પેઠે ટટાર ઊભાં રહી શકતાં નથી. આપ અને દીકરા આમ વાત કરતા હતા એટલામાંનાગજીભાઈ ત્યાં આવ્યા. તેમણે સુંદરને તૂરિયાં ને ગલકીના વેલા બતાવ્યા. તે પાસે મૂકેલી દેારી કે લાકડીને વીંટળાઈ ઉપર ચડતા હતા. કાળાં, દૂધી અને તડબૂચના વેલાતા ભેાંય પર જ પથરાયા હતા. સુંદર આ બધું જોઈ બહુ ખુશ થયેા, અને હવે અંધારું થવા આવ્યું હતું એટલે તેના આપની સાથે પાછા ઘેર ગયેા.