આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૩૯મો આપણો વાવટો અપમાન ચિત્ર +મ=મ સન્માન આ આપણા દેશના વાવટા છે. એ મને બહુ વહાલા લાગે છે. હું એ વાવટા આમ ખભે લઈ ફરીશ. મારા વાવટા હવામાં કેવા ફરફરે છે! એ વાવટા