આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૪૦મો માનું હેત નાનેા રમણુ અને તેની બહેન લીલા- વતી રમતાં હતાં. તેમની આ બહાર ગઈ હતી. તે ઘેર આવી ત્યારે કરાં ચાકમાં રમતાં હતાં. છેકરાંને આનંદથી રમતાં જોઈ તેને અહુ સુખ થયું. તે છેકરાંને જોતી મારામાં ઊભી રહી. હેતભરી આંખે તે છોકરાં સામું જોતી હતી. નાના રમણને તેની મા યાદ આવી. રમણModern Bhatt (ચર્ચા)માટીબહેન, મા કારે આવશે? લીલાવતી—અણુભાઈ, હવે મા આવવાની તૈયારી છે. એટલામાં રમણની નજર મારા તરફ ગઈ. તેણે એની માને ત્યાં ઊભેલી