આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૮૦)

૮૦ જોઈ. તે ઢાડીને તેને વળગી પચા. એની ખાએ એને ઊંચકી લીધા, અનેછાતીસરસા ચાંપ્યા. રમણ ખુશ થઈ પગ ઉછાળી ગણુ- ગણવા મંડચા. લીલાવતી પણ માની પાસે આવીઊભી.પછી બધાં ઘરમાં ગયાં. માએ છે.કરાંને મગજના એકએક લાડુ આપ્યું. રમણુની ખાને રમણ પર બહુહેત છે. તે રાતે રમણુને રામચંદ્ર અને કૃષ્ણ ભગવાનની વાર્તા કહે છે. રમણને એવી વાતા સાંભળવી બહુ ગમે છે. રાતના રમણ સૂતા હાય છે ત્યારે એની મા અને શરીરે હાથ ફેરવે છે. રમણને એથી મહુ સુખ થાય છે. રમણ સહેજ માંદા પડે છે તેા એની ખાને બહુ ફિકર થાય છે. ત્યારે એનું માં હસતુ જણાતુ નથી.