આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૪૧મો મા અને માળક ૨ખાઈ કલેાલ આભાર ભીડે માને દેખી બહુ હરખાઉં, ઢાડી ઢાડી સામે જાઉં; ચાંપે લઈને છાતી સાથે, એકી દઈને ભડ માથ. ૧ ધવડાવે લઈ ખેાળામાંય, પપાળીને રાજી થાય; મારું મુખ જોઈ હરખાય, દુખડાં સર્વે ભૂલી જાય. ૨ મીઠા લાગે મારા બેાલ, જાણે પમી કરે કલેાલ; સારું ખાવા આપે માત, બહુ સભાળે મારી જાત, ૩ રડતા જાણી મને લગાર, ગભરાતી દેાડે તે વાર; હસું રમું તે બહુ સુખ થાય, ઊંધાડવાને હાલા ગાય. ૪ માંદા પડતાં એસડ પાય, પેટ ભરી માડીનવ ખાય; સૌથી તારું હેત અપાર, બહુ માનુ તારા આભાર. ૫ કવિ ધીરજકાકા