આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૮

ચંપક—સૂરજ ઊગે તે પૂર્વ દિશા કહેવાય.

બાપ—પશ્ચિમ દિશા કઈ?

ચંપક -સૂરજ આથમે તે પશ્ચિમ દિશા.

બાપ—ઉત્તર અને દક્ષિણ દિશા કેવી રીતે શેાધાય ?

ચંપક-પૂર્વ તરફ મોઢું કરી ઊભા રહીએ તેા ડાબે હાથે ઉત્તર દિશા અને જમણે હાથે દક્ષિણ દિશા આવે.