મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિસ્રોત વિષે
દાવેદારી ઇનકાર
શોધો
પૃષ્ઠ
:
Gujarati Vyakaran Amuk Chhando.pdf/૧૮
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપેન્દ્રવજ્રા
છંદ : ઉપેન્દ્રવજ્રા
અક્ષર : ૧૧
બંધારણ : જ - ત - જ - ગા - ગા
ઉદાહરણ :
જ
ત
જ
ગા
ગા
જગે અ
હીં આશ
વિના જી
વે
કે?
જગે અ
હીં પ્રેમ
વિના ર
હે
કે?