આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વંશસ્થ
છંદ : વંશસ્થ
અક્ષર : ૧૨
પ્રકાર : સમવૃત્ત અક્ષરમેળ (જગતીની જાત)
બંધારણ : જ - ત - જ - ર
યતિ : ૫ મે અક્ષરે
અન્ય નામ : વંશસ્તનિત, વંશસ્થવિલ, મહાનિબંધા
ઉદાહરણ :
જ | ત | જ | ર |
---|---|---|---|
ન જાણું | મારું મુ | જાઉં શું | શું અહીં |
ન જાણું મારું મુકિ જાઉં શું અહીં,
ન જાણું મારું લઇ જા ઉં સાથ શું;
બહાર આવી ઉરવૃત્તિઓ બહુ,
સમેટિ જાણું નહિં તે હું આ ઘડી.
- --(રાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૧ લો ૬૯મી કડી)