મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિસ્રોત વિષે
દાવેદારી ઇનકાર
શોધો
પૃષ્ઠ
:
Gujarati Vyakaran Amuk Chhando.pdf/૩૨
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શાલિની
છંદ : શાલિની
અક્ષર : ૧૧
બંધારણ : મ - ત - ત - ગા ગા
યતિ : ૧૨ અને ૧૯ મે અક્ષરે
ઉદાહરણ :
મ
ત
ત
ગા ગા
પા રે વા
શા મા ન
વી ક્યાં, મ
ળે છે?
આ જે સા
દા મ્હા રા
થી ક્યાં, મ
ળે છે?