પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫

૩૫ ગયા પછી સામનાથના લેૉકાની હિંમત પણ ભાગી ગઈ. તેઓ કિલ્લા છે!ડી મહાદેવના મંદીરમાં જઈ આંખમાં આંસુ આણી મહાદેવને પગે પડી પાતાની વારે ધાવાને પ્રાર્થના કરવા મંડી પડ્યા. આવે સારા લાગ આવેલા જોઈ મદમુદ્રના અજ્ઞાન વૈદ્ધા નીસરણી મુકી કિલ્લાપર ચઢી સેામનાથમાં પેઠા. દરવાજે દરવાજે અને કિલ્લાની આસ પાસ મજ્બુત ચાકી મુકી પાતાના પુત્ર તથા બીજા થોડા સરદારને લઈ મહુમુદ્દ સામનાથના દહેરામાં પેઠા. મહાદેવની મૂર્તિ ન ભાંગતાં એમને એમ ચાલ્યા જવાની પુજારીઓએ તેને પગે પડી બહુ વિનંતી કરી અને અણિત દ્રવ્ય આપવાનું કબુલ કર્યું, પણ તેમની વિનંતી ન ગણકારતાં મહમૂદે એક મોટી ગદા મારી, લિંગના કકડા કરી નાખ્યા. કહેવાય છે કે મૂર્તિની તળેથી પુષ્કળ હીરા માણેક તથા સાનું નીકળ્યું. સામનાથથી અગણિત દ્રવ્ય લઈ મહુમુદ અહિલ- વાડ આન્યો. પણ ત્યાં માત્ર ચામાસુ ગાળીનેજ પાતાને દેશ જતા રહ્યા. મહમૂદના હિંદુસ્તાનમાંથી પાછા ગયા પછી ભીમ- દૈવ પાછા અહિલવાડ આવ્યા ને રાજ્ય કરવા લાગ્યા. વાર્તા. ૧૨. ભીમ અને ભાજ ગુજરાતમાં જ્યારે ભીમદેવ રાજ કરતા હતા તે વખત માળવામાં પ્રખ્યાત વિદ્યાવિલાસી ભાજરાજા રાજ કરતે હતા.