પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨

ફ વાર્તા ૨૩. ભેળા ભીમદેવ અને પથ્વીરાજ ચૌહાણ, ભીમદેવ બીજો ઇતિહાસમાં બાળ! ભીમના નામથી એળ- ખાય છે; કારણ કે તે બહુ શુરા પણ કાચા કાનનો અને અવિ- ચારી હતા. આ વખતે હિંદુસ્તાનના રજપુત રાજાના માથા ઉપર એક મોટું સંકટનું વાદળું ધરાયેલું હતું. અધાનીસ્તાનના બાદશાહ શાહબુદ્દીન ધારી હિંદુસ્તા- નના રજપુત રાજાઓને તામે કરી આપણા દેશમાં અફગાનાનું રાજ્ય સ્થાપવા તપી રહ્યા હતા. કાબુલી- એની સ્હામા એક્ત્ર થઈ લડવાને ભલે રજપુત રાજા મહામાંટે લડી નબળા પડી ગયા. અને તેથી અક્ષાનીસ્તાનના રાજા શાહબુદ્દીન ફાવી ગયા. અને હિંદુસ્તાનમાં પૃથ્વીરાજ ચૌહાણુ. અફગાન રાજ્યની શરૂઆત થઈ. રજપુતાની આ માંઢમાંહેની લડાઈ ને મોટા દેાષ બાળા ભીમને માથે છે. ભેાળા ભીમને બદલે ગુજરાતમાં આ વખતે કુમારપાળ જેવા ડાથા અને ચતુર રાજા હેત ! આખા હિંદુસ્તાનની પાયમાલી થતી અટકત. આ વખતે આછુમાં જૈતસિંહ પરમાર નામે એક રાજા રાજ્ય કરતા હતા. તેની કુંવરી ઈચ્છન-કુમારી બહુજ સુંદર