આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૦
છુટકારો


वाचकः

તમારા વિચાર ઉપરથી હું એમ જોઇ શકું છું કે તમે ત્રીજો પક્ષ સ્થાપવા માગો છો. તમે એક્સ્ટ્રીમિસ્ટ નહીં, તેમ મૉડરેટ નહીં.

अधिपतिः

એ ભૂલ થાય છે. મારા મનમાં ત્રીજા પક્ષનો વિચાર રહેતો જ નથી. બધાના વિચાર સરખા નથી હોતા. મૉડરેટમાં બધા

૧૯૭