આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સ્વરાજ તે શું?


वाचक :

કૉંગ્રેસે હિંદુસ્તાનને એક પ્રજા કરવા શું કર્યું, બંગભંગથી કેમ જાગૃતિ થઈ, અશાંતિ અને અસંતોષ કેમ ફેલાયાં એ જાણ્યું. હવે સ્વરાજ વિશે તમારા વિચાર શા છે તે જાણવા માગું છું. મને ધાસ્તી છે કે વખતે આપણી સમજમાં ફેરફાર હોય.

૨૪