આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૬.
સુધારાનું દર્શન



वाचक :

હવે તો તમારે સુધારાની વાત પણ કરવી પડશે. તમારે હિસાબે તો સુધારો તે કુધારો થયો.

अधिपति :

મારે હિસાબે જ નહીં, પણ અંગ્રેજ લેખકોને હિસાબે સુધારો તે કુધારો છે; તે વિશે બહુ પુસ્તકો લખાયાં છે.

૪૧