આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હિંદુસ્તાનની દશા


वाचक :

હિંદુસ્તાન કેમ અંગ્રેજના હાથમાં છે એ સમજી શકાય છે. હવે હિંદુસ્તાનની દશા વિશે તમારા વિચાર જાણવા માગું છું.

अधिपति :

હિંદુસ્તાનની અત્યારે રાંકડી દશા છે. તે તમને કહેતાં મારી આંખમાં પાણી આવે છે ને મારું ગળું સુકાય છે. તે હું તમને

૫૯