આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૯૮
૯૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિદ્ઘાસ ચડી આવ્યા. ત્યારે તેમને હાંકી કાઢવાને બદલે તેમને પોતાના ખજાનાના બધા પૈસા આપી દઈ પાછા વાત્યા, EC ૩. ત્યારપછી પેાતાની પાસે પૈસા નહિ રહેવાથી તેણે ત્રાંબાના રૂપી બનાવી તે ખરા રૂપીગ્માને ઠેકાણે ચલાવવા માંડ્યા અને કાઈ એ તે લીધા નહિ ત્યારે લેકા પાસેથી લેવાતી કરની રકમ પહેલાં કરતાં દસ ગણી વધારી, લાકા બિચારા શ્મા ભારે કર ભરી શક્યા નહિ, તેથી જમીન પડતર રાખી જંગલમાં જઈ રહ્યા. આ વખતે તેણે ધાતકી કર્મ એ કર્યું કે પોતાના સિપાઈ પાસે લેકાને જંગલમાં ઘેરી લેવડાવી રાની પશુ હોય તેમ મારી નંખાવ્યા. ૪. બે વખત તેણે દિલ્હીના લૉકાને આડસ માઇલ દૂર દક્ષિણમાં આવેલા દેવગિરી શહેરમાં જઈ વસવાને હુકમ કર્યાં, તેણે આ શહેરને ઢાલતાબાદ (દેલતનું ઠેકાણું) નામ આપ્યું; જાણે તે નામ આપવાથી પેાતે શહેરને દલિતવાન બનાવી શકતા ન હાય! તે વખતે આંધેલા રસ્તા બિલકુલ નહેાતા. દક્ષિણમાં જવાના રસ્તા વિધ્યાચળ ઓળંગી ધાડાં જંગલમાં થઈને હતા. રસ્તામાં ખારાક તથા પાણી મળવાની મુશ્કેલી હતી, તેથી ધણુા લેાકા રસ્તામાં મરણ પામ્યા અને જે થાડાઘણા ત્યાં પહોંચ્યા તેમને નવા શહેરમાં રહેવાને ધર મળ્યાં નહિ. આખરે, જે જીવતા રહ્યા તેમને દિલ્હી પાછા આવવાના રાન્નએ હુકમ કર્યાં. ૫. મહમદ તઘલખ હિંદુઓને ધિક્કારતે અને પોતાના રાજ્યમાં તથા લશ્કરમાં બધે આગાનાને તાકરીમાં રાખતા હતા. આ લૉકા હિંદુઓની ભાષા ખેાલી શકતા નહિ અને તેમની તરફ ધણી ધાતકી રીતે વર્તેતા હતા, અહમદ પોતાના તાબામાં સરદારેાને વશ કરી શક્યા નહિ, છતાં એક લાખ માણુસનું જબરૂં લશ્કર તેણે ચીન જીતવાને મેલ્યું, આ લશ્કરમાઁના ધણાખરા તા હુમાલયમાંજ મરણ્યુ પામ્યા અને જે ચેડાણુા પાછા આવ્યા તેમને આ વાતકી રાજાએ મારી નાખ્યા. ૬. મહમદ તબલખે જુલમી રીતે અમલ કર્યો તેથી ઘણા સુબેદારા તેની સામે ઊમા અને તેમણે પાતાના પ્રાંતમાં સ્વતંત્ર