આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૦૦
૧૦૦
હિંદનો ઇતિહાસ

૧૦૦ ૧. તઘલખ વંશના છેલ્લા રાન્ન દિલ્હીની ગાદીએ હતા તે અરસામાં તુર્કસ્તાનના બધા મુલક તૈમુર નામના એક બળવાન બેંગ કે સરદારના તાબામાં હતા. તે શરીરે ઊંચા અને દેખાવડા હતા, તેના ચહેરા ભવ્ય, આંખા ચાલાક, અને અવાજ ઝીણા હતા અને આંગળી જાડી તથા પગ લાંબા હતા. તે લંગડા હતા તેથી તૈમુરલંગ એટલે તૈમુર લંગડાને નામે ઓળખાય છે. તે શહેરમાં વસનાર તુર્કલેક્રેની જાતના હતા, પણ તેના લશ્કરમાં ઘણાખરા તાતાર લેાક હતા તેથી તેને ઘણે ઠેકાણે તૈમુર તાતાર્’ એ નામે વર્ષાવ્યા છે. તે સ્વભાવે ઘણું ધાતકી અને નિર્દય હતા. એમ કહેવાય છે કે તેણે જેટલા અણુસાના જીવ લીધા તેટલા ભાગ્યેજ કાઈ એ લીધા હશે. C હિંદને ઇતિહાસ ૩૦. તૈમુર લંગડા તૈમુરે, ૨. ઇ. સ. ૧૩૯૮માં તાતાર, તુર્ક, અને ઇરાની લોકોનું મોટું લકર એકઠું કર્યું અને વાયવ્ય કાણુના ધારામાં થઈ એક ભારે વંટાળીઆની માફક હિંદુસ્તાનમાં ઝપાટાબંધ ધસી આવ્યું, તેણે આવીર જે ધાર કતલ કરી, તેવી માજે તે ત્રાસદાયક બનાવ અન્યાને પાંચસે વર્ષ થયાં તે દર્મિયાન કે તે પહેલાં કદી થઈ નથી, આ વખતે હિંદુસ્તાનમાં રાજ્ય કરતા પઠાણુ રાજાએ સુસલમાન હતા, એટલે ઇસ્લામી ધર્મ ફેલાવવાની ધારણાથી તેણે આ ફર્મ તૈમુર લંગડા કર્યું હોય એમ તે કહેવાય નહિ. લૂટફાટ અને કતલ કરવી એજ તેની મતલખ હતી અને એજ કામ તેણે કર્યું. 150 PRE