આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૦૨
૧૦૨
હિંદનો ઇતિહાસ

૧૦૨ હિંદને ઇતિહાસ પડ્યો, પણ તેની સત્તા માત્ર દિલ્હી શહેર અને તેની આસપાસ થાડા પ્રદેશ પર હતી. તેણે સાત વર્ષ રાજ્ય કર્યું. તેની પછી તેના છેકશ સયદ મુબારક ગાદીએ એડો. ૧૨ વર્ષ રાજ્ય કર્યાં પછી તેને મારી નાખવામાં આવ્યું. અને તેના ભત્રીજા સૈયદ અહમદને ઈ. સ. ૧૪૯૩માં ગાદીએ બેસાડ્યો. આ રાજ્યમાં દિલ્હી પર મળવાના સુલતાને હુમલો કર્યો તે વખતે પંજાબના સુબેદાર હલાલખાન યાદીએ સૈયદ પાદશાહને મદદ કરી. સૈયદ મહમદના મરણ પછી તેના જમાઈ અલ્લાઉદ્દીન ગાદીએ એટા, પણ પાતાથી રાજ્ય કરી શકારો નહિ એમ લાગવાથી તેણે લેદી સુબેદારને રાજ્ય સોંપી દીધું અને સુખચેનથી જિન્દગીનાં બાકીનાં ૨૮ વર્ષ પાતાની જાગીરમાં ગાળ્યાં. ૨. લાદી પાદશાહા ( ૧૪૧૦-૧૫૨૬ )-અહલેલખાન લાદી પંજાબને સુખેદાર હતા, તેથી તે ગાદીએ એડી ત્યારે દિલ્હીના રાજ્યમાં પંજાબના મુલક ઉમેરાયેા. સૈયદ વંશના કાઈ પણ રાન કરતાં તે વધારે નેવર હતા. તેણે ૨૬ વર્ષ સુધી લડીને પૂર્વમાં અયાવ્યા અને અલ્લાહાબાદની આસપાસ માવેલું જીવાનપુરનું રાજ્ય છતી લીધું. તેને અમલ પંજાબથી બહાર સુધીના બધા પ્રદેશ પર હતા. મુસલમાન ઇતિહાસકારા લખે છે કે તેણે ઘણી સારી રીતે રાજ્ય કર્યું. તે ઉપલક ભૂષા અને દારી ઠાઠ રાખવા માગત નહિ અને કહેતા કે રાજા પોતાના સારા અમલથી લૉકામાં પ્રસિદ્ધિ મેળવે તા પછી તેને આ બધું નકામું છે. તેણે ઇ. સ. ૧૪૫૦થી ૧૪૮૮ સુધી રાજ્ય કર્યું. તેની પાછળ તેના એક સિકંદર ગાદીએ બેઠા. અહલેા લેાદી