આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૧૦
૧૧૦
હિંદનો ઇતિહાસ

૧૧૦ હિંદના ઇતિહાસ તેમાંના મુખ્ય મહેસુરના નાયક હતા. વિજયનગરને સ્થળે હાલ મેટાં દેવળા, મહેલા, અને કિલ્લાનાં ખંડેર જોવામાં આવે છે, તે ઉપરથી તે કેવું ગંજાવર શહેર હતું તે જાય છે. તે હિંદની વિદ્વત્તા અને ગૌરવનું છેલ્લું સ્થળ હતું. ત્યાંના રાજા વિષ્ણુના ભક્ત હતા, તેથી તેમના વખતમાં બૌદ્ધ અને જૈન માર્ગને ઠેકાણે જાને હિંદુ ધર્મ આખા દક્ષિણુ હિંદમાં ફરીથી દાખલ થયા હતા. પહેલા એ રાજાના વખતમાં મુખ્ય પ્રધાન માધવાચાર્ય નામે પ્રસિદ્ધ બ્રહ્મણ્ હતા. આ માધવાચાર્યે વિષ્ણુ અને ખીજા હિંદુ દેવની પૂજા કરીથી દાખલ કરવાને ઘણા પ્રયત્ન કર્યાં હતા. ૪. બ્રહ્મણી અને વિજયનગરના રાજાએ પ્રથમ દાસ્ત હતા અને દિલ્હીના મુસલમાની સામે એક બીજાને મદદ કરતા હતા. હિંદુ યેહા, તેમાં ઘણે ભાગે અરાઠા, બ્રાહ્મણી રાજ્યના લશ્કરમાં સામેલ થઇ લડતા અને સુસલમાન સિપાઈએ વિજયનગરના લશ્કરમાં સામેલ થતા હતા; પણ જ્યારે બન્ને રાજ્ય અજબૂત ન્યાં, અને દ્દેિલ્હીના રાજા તરફથી તેમને ખીક રહી નાંહે ત્યારે તેઓ એક બીજા સાથે લડવા લાગ્યાં અને તેમની વચ્ચે ધણુાં દારુણુ યુદ્ધ થયાં. ૫. વિજયનગરમાં મુક્ય વંશના રાજાઓએ સુમારે ૧૫૦ વર્ષે રાજ્ય કર્યું. ત્યારપછી નરાસ વંશના અમલ થયો. આ વંશના પહેલે રાજા નરાસિંહ હતા તે ઉપરથી તે નસસ વંશ કહેવાયે. આ વંશના કૃષ્ઠુરાજા નામના એક રાજાને બ્રાહ્મણી સુલતાન સાથે લડાઈ થઈ તેમાં ઘણુા માણુસના જીવ ગયા. એક માટી મિજલસ વખતે સુલતાન ખૂબ પીધેલ બન્યા હતા, ત્યારે તેણે ગધૈયાના ગાનથી ખુશ થઈ મોટાઈમાં કૃષ્ણુરાજાની તિજોરી પર હુકમ આપ્યા. આના અર્થ એ કે હુકમમાં દર્શાવેલી રકમ કૃષ્ણરાજાએ આપવીજ જોઇએ. કૃષ્ણરા હુકમ જોઇને ધણા ગુસ્સે થયે! અને લશ્કર લઈ તુંગભદ્રા ઓળંગી સુલતાનના રાજ્યમાં મા, તેણે એક કિલ્લે લીધા, અને તેમાંના બધા માજીસાને મારી નાખ્યા, જ્યારે સુલતાને આ સમાચાર સાંભળ્યા ત્યારે તેણે એક લાખ હિંદુના જીવ લીધા વિના તરવાર સ્થાન ન કરવી