આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૧૮
૧૧૮
હિંદનો ઇતિહાસ

૧૧૮ હિંદના ઇતિહાસ લડ્યા હતા અને મરતાં સુધી પાતાના સરદારની સાથે રહે તેવા હતા. માખર હિમ્મતથી આ લેકાને લઈ ફૈજાબમાં પેઠે અને દિલ્હી તરફ સીધા આગળ વધ્યેા. ૬. પઠાણુ રાજા ઈબ્રાહીમ લાદી એક લાખ માણુસ લઈ તેની સામે લડવા ગયા; પણ તેના અગાન સિપાઈ એ હિંદુસ્તાનના ગરમ પ્રદેશમાં લાંખી મુદ્દત રહેવાથી પાતાના બાપદાદા જેટલા હિમ્મતવાન અને જોરાવર રહ્યા નહેાતા. આર્ય લેાકા ઉત્તરના ઠંડ પહાડી પ્રદેશમાંથી દક્ષિણના ગરમ પ્રદેશમાં આવ્યા અને તેમણે ગરમ પ્રદેશના વતનીઓને આઘે હાંકી મૂક્યા. તે વખતથી આજ સુધીમાં ઉત્તરમાંથી માવતા અને દક્ષિણમાં રહેતા માણસાની વચ્ચે થયેલા દરેક ઝઘડાનું પરિણામ એવું તે એવુંજ આવ્યું છે. તાજા આવેલા વિકરાળ અને ઝનુની તુર્ક લાકા સાથે પઠાણું લશ્કર બાચ ભીડી શકે તેમ નહેાતું. ખખ્ખર પહેરી સજ્જ થયેલા ધાડેસવારા લઈ મારે ૩૨ વિના અગાન લશ્કરની ખીચેખીચ ટૂકડીએ પર્ હલ્લો કર્યો અને પછીથી પાછા ફરી તે પાછલા ભાગ પર જોસથી તૂટી પડ્યો. મ્રાહીમની ફાજમાં નાસભાગ થઈ અને તે તથા તેના ૨૦,૦૦૦ ઘોડેસવાર રણમાં પડ્યા. મા મારી લડાઇ દિલ્હી પાસે પદ્મણિપતના મેદાનમાં ઇ. સ. ૧૫૨૬ની સાલમાં થઈ. ઇક્ષાહીમ ભેદી છ. આ લડાઈથી ખબર માત્ર દિલ્હીના રાજ્યના ધણી થયા. હિંદુસ્તાનમાં રજપુતાનામાં રજપૂત રાજ્યા તથા ખીન્નેં પાંચ મેટાં મુસલમાની રાજ્યે હતાં. બાબરે પ્રથમ જે મુલક સૈયદ તથા લોદી રાજાશ્મએ ખાયા હતા તે પાછા લેવા માં, તે જાતે દિલ્હીમાં રહ્યા અને પોતાના દીકરા હુમાયુને જબરૂં લશ્કર આપી પૂર્વમાં અને પોતાના