આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૧૯
૧૧૯
હિંદનો ઇતિહાસ

મહાદુર ખાખર ૧૧ કેટલાક અતિવિશ્વાસુ સરદારને ખીજી દિશામાં માલ્યા. હુમાયુએ તરતજ જુવાનપુર લીધું અને છ મહીનામાં જે મુલક લાદી વંશના તાબામાં હતા તે બધા પાછા ફ્રિલ્હીના રાજ્યની સત્તા નીચે આયા. દિલ્હી અને આગ્રામાં લેાદી રાજાએએ એકઠો કરેલા પુષ્કળ પૈસા બાબરને મળ્યા; તેમાંથી તેણે પોતાને માટે ઘણી થીડા રાખીને ખાકીને અક્ષીસ કરી દીધે. પેાતાના સિપાઈ ને તેણે ભારે રકમ બક્ષીસ કરી અને અનિસ્તાનમાં દરેક પુરુષ, સ્ત્રી, તથા બાળકને ભેટ મેલી, વધુ તેણે તુર્કસ્તાનના અને ઇરાનના પોતાના જૂના મિત્રને પણ વિસાર્યાં નહિ. ૮. ત્યારપછી ભાખરને રજપૂતા સાથે લડવું પડ્યું. તે વખતે સૌથી વધારે ખરા રજપૂત રાજા ચિતોડના રાણે સંગ હતો. તેણે માળવાના પાણુ રાજાએને વશ કર્યા હતા અને રજપુતાનાના બધા રજપૂત રાખઓમાં તે અગ્રેસર ગણાતા હતા. બાબર જાતે કહે છે કે તે અવાદરમાં અાદુર રજપૂત સરદાર હતા,' લડતાં તેની એક આંખ ગઈ હતી, એફ હાથ કપાયા હતા, અને એક પગ ભાંગ્યા હતા, તથા શરીરના જુદા જુદા ભાગ પર બધા મળીને ભાલા કે ૮૦ ધા પડ્યા હતા. રણુસંગ્રામમાં સાત રાજ અને ૧૦૪ સરદારે તેની મદદે આવ્યા હતા. તેણે જે તે સુલતાન ઇબ્રાહીમ લાદીની સત્તા તોડવાને માબરને મેલાવ્યે હતા અને તે આવીને હુદમાં રહેશે એ વિચાર તેના મનમાં આવ્યા નહેાતે. તેનું ધારવું એ હતું કે તે તૈમુરતી માફક દિલ્હી લૂટીને કાબુલ પા। જશે અને પઠાણ રાજ્યની સત્તા પડી ભાગવાથી રજપૂતા એક વખત ફરીથી આખા હિંદુસ્તાનમાં રાજ્ય કરશે, તવારના ૯. ઇબ્રાહીમ લેાદીના ભાઈ અહમદ લેદીએ રાજ્યપદ ધારણ કરીને રાજા સંગને મદદ કરી તથા અગાન ઉમરાવાના આગેવાન હુસનખાન અને ધ્માગાન કે લાદી રાજાઓના હાથમાં રાજ્ય પાછું આવે એમ ઇચ્છનારા બીજા ધૃણા સરદારા તેને આવી અળ્યા. આ સરદારશ આજ સુધી નાના તાલુકદારા હતા. તેમને એમ લાગ્યું કે