આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૨૪
૧૨૪
હિંદનો ઇતિહાસ

૧૨૪ હિંદને ઇતિહાસ ૩૭. ભલા હુમાયુ U૦ સ૦ ૧૫૩૦થી ૧૫૫૬ સુધી ૧. આખરે મરતાં અગાઉથાડા વખત પર્પેાતાના પાટવી કુંવર હુમાયુને કહ્યું હતું કે મારા દીકરા, ઈશ્વરકૃપાથી તને ગાદી મળે તા તારે તારા ભાઈ સાથે માયાળુપણે વર્તવું એવી મારી આજ્ઞા છે.’ હુમાયુએ આ આના પ્રામાણિકપણે પાળી, ખરેખર, આ કામ તેને ભારે પડયું નહિ; કારણ કે તે પોતાના ભાઈઓને ચહાતા અને તેમને હેરાન કરવા માગતા નહ. તેના બાપતો તેના પર વિશ્વાસ હતા. તે તેને બહુ ચહાતા અને કહેતા કે ‘દુનિયામાં હુમાયુ જેવેઃ કાઈ સ્નેહી નથી.’ ૨. હુમાયુ ૨૩ વર્ષની ઉમ્મરે ગાદીએ બેઠો. તેને કામરાન, રઢુંદાલ, અને અસ્કરી એ ત્રણ ભાઈ હતા. આ ભાઈ અને તેણે ગાદીએ બેસતી વખતે પાતાના રાજ્યને કેટલાક ભાગ આપ્યા અને બાર્કીનામાં પોતે રાજ્ય કરવા માંડયું, તેણે કામરાનને અફગાનિસ્તાન તથા પંજાબ આપ્યાં. છા કામમાં તેની ઘણી ભલાઈ હતી તાપણ ડદાપણું ન હતું; કારણ કે આ દેશમાં બ્રા અલાદુર માણસા હતા અને તેમાંથી માબરને પોતાની ફેાજને માટે લડવૈયા તથા અમલદારો મળ્યા હતા. હુમાયુના ભાઈએ તેને મદદ કરવાને ખલે રાજા થવાની ઇચ્છાથી તેની સામે લડ્યા અને જ્યાંસુધી તે જીવ્યા ત્યાંસુધી હુમાયુ નિરાંતે બેસી થયા નહિ. ૩. આખરને પેાતાની સત્તા મજબૂત એસાડવાને પૂરતે વખત મળ્યા નહેાતા. તેમના મણુની ખબર સાંભળતાંજ દેશમાં બધે માગાન સરદારાએ તેના દીકરા હુમાયુ સાથે લડવાની તૈયારી કરી. હુમાયુને