આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૩૧
૧૩૧
હિંદનો ઇતિહાસ

બલે હુમાયુ ૧૩૧ ૧૫. શેરખાન હવે પોતાનું લશ્કર લઈને આવ્યો અને હુમાયુ સાથે ખીજી લડાઈ થઈ. શ્રા લડાઈમાં પહેલેજ હુમલે હુમાયુનાં માણસા વિખરાઈ ગયાં. હુમાયુ પેાતાના રાજ્યના દસમા વર્ષમાં લાહેાર ભણી નાઠા. તેને આશા હતી કે કામરાન મદદ કરશે, પ કામરાન તેમ નહિ કરતાં યજાબ શેરખાનને આપી દઈ ઢાબુલમાં જઈ રાજ્ય કરવા લાગ્યા. હિંદાલે પશુ હુમાયુને છોડી દીધા, તેથી હવે તેણે એ વષઁ સુધી સિંધમાં આમ તેમ ભારે આક્તમાં રખમા પછી આખરે ઇરાનના રસ્તા પકડ્યો. ૧૬, સિધમાં થઈને જતાં હુમાયુએ હુમિદા બેગમ નામની એક જુવાન સ્ત્રી સાથે લગ્ન કર્યું. રણની મધ્યમાં અમરકાટના એકાંત જિલ્લામાં આ બાઈને પેટ ઈ. સ. ૧૫૪૨માં અમને જન્મ થયે. આજ સુધી જ્યારે જ્યારે તુર્કી પાદશાહને ત્યાં કુંવરને જન્મ થતા ત્યારે તે ખુશાર્લીમાં પોતાના સરદારને સેનું તથા વાહીર ભેટ આપતા હતા. પણુ બિયારા હુમાયુ પાસે આ વખત સાનું તથા જવાહીર નહાતું. તેના ગજવામાં અતિ- ખુશા આપતી કસ્તુરીના કડકા હતા, તેમાંથી તેણે થોડા નિમક- લાલ સરદા। પેાતાની સાથે રહ્યા હતા તેમને થોડી ઘેાડી આપી, કસ્તુરીની સુગંધ હવામાં હેક મારી રહી હતી. તે વખતે હુમાયુએ કહ્યું કે ' મને આશા છે કે મારા કરી ત્યારે રાજા થશે હમિદા અંગમ ત્યારે તેની કીર્તિ ખી ‘ દુનિયામાં ફેલાશે, હું એને કથ્થર નામ આપવા ઇચ્છું છું. • કબર' ના અર્થ ઘણા મોટા’ થાય છે અને મને આશા છે કે તે મહાન રાજા નીવડશે.’